HARIDHAM TEMPLEAnirdesh

સંસ્કૃતિના સંવર્ધક વિશ્વના મહાન સંતો પ. પૂ. દલાઈ લામાજી, પ. પૂ. સત્યમિત્રાનંદગિરિજી મહારાજ, પ. પૂ. ચિદાનંદમુનીજી, પ. પૂ. મોરારી બાપુ, પ. પૂ. રમેશભાઈ ઓઝા જેવા અનેક સંતો – મહાનુભાવો ગુરુહરિ પ. પૂ. હરિપ્રસાદ સ્વામીજી સાથેની આત્મીયતાના દાવે હરિધામ પધારે છે. ભારતીય સંસ્કૃતિમાં સંતોનું સ્થાન દેવ તુલ્ય છે. તેમની સેવા ભક્તિથી પ્રભુભક્તિનું ફળ પ્રાપ્ત થાય છે. એ ભગવદ્ સ્વરૂપ સંતો પ્રત્યે ભક્તિ અદા કરવાના ઉમદા હેતુથી અનિર્દેશ બનાવ્યું છે.