શ્રીઠાકોરજીના દર્શનનો સમય

મંગળા આરતી :

સવારે ૫:૪૫

શણગાર આરતી :

સવારે ૭:૧૫

રાજભોગ આરતી :

સવારે ૧૧:૩૦

સંધ્યા આરતી :

સાંજે ૭:૦૦

શયન આરતી :

રાત્રે ૧૦:૦૦

શ્રીઠાકોરજીના થાળ

સવારે ૧૦:૩૦ થી ૧૧:૩૦ || સાંજે ૭:૩૦ થી ૮:૨૦

નોંધ :

બપોરે ૧:૦૦ થી ૪:૦૦ તથા રાત્રે ૧૦:૦૦ થી સવારે ૫:૪૫ તથા થાળ દરમ્યાન શ્રીઠાકોરજીના દર્શન બંધ રહેશે.