Thakorji Prasang

prasang 1

સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણ શ્રીસહજાનંદજીમહારાજને જેતપુરમાંસદ્‌ગુરુવર્ય શ્રી રામાંનંદસ્વામી ગૌરવવંતી ગાદી પર બીરાજમાન કરી, સ્વામિનારાયણ સંપ્રદાયના અધિષ્ઠાતારૂપે નિયુક્તિ કરે છે પરંતુ...પ્રભુ તોઅત્યંત દાસભાવે-સેવકભાવે “પોતાના ગુરુવર્ય જ સર્વસ્વ છે ને સર્વકાંઈ છે.”એમ અંતરથી સ્વીકારી, સમર્થથકા ઝરણા કરી આશ્રિતો માટે ગુરુદેવ પાસે વરદાનોનીયાચના કરી રહ્યા છે! સર્વના સ્વામિ છતાં કેવા વિનમ્ર સેવક!! ‘સ્વામિસેવકભાવ’ની આ ભાવના આ સંપ્રદાયના પ્રાણરૂપે છે.

લંકા પર ઝળહળતો વિજય પ્રાપ્ત કર્યા પછી અયોધ્યા પધારેલા પ્રભુશ્રીરામચંદ્રજીને માતુશ્રી કૌશલ્યાજી ઉત્સુકતાવશ પૂછે છે કે, ‘બેટા! તું તોશસ્ત્રવિહીન હતો, વનવાસી વેશે હતો તો પછી સામે પક્ષે અત્યંત સમૃદ્ધ નેદશ-માથાવાળા શક્તિશાળી રાવણ પર તેં વિજય કેવી રીતે પ્રાપ્ત કર્યો? ત્યારેમર્યાદાપુરુષોત્તમ શ્રી રામચંદ્રજી, માતા-પિતા અને ગુરુજનો પાસે કેવાનિર્માનીપણે વર્તવું જોઈએ તે અંગે અદ્‌ભુત પ્રેરણા આપતા પ્રત્યુત્તરમાં બેહાથ જોડી કહે છે કે, ‘હે માતે! એ તો આપની ને ગુરુદેવ વસિષ્ઠજીની દૃષ્ટિનોને કૃપાઆશિષનો જ બધો પ્રતાપ છે!’ માતા-પિતા ને ગુરુ એ ત્રણેના ચરણોમાં તોહંમેશા નતમસ્તક જ રહેવું જોઈએ ને!તરથી સ્વીકારી, સમર્થથકા ઝરણા કરી આશ્રિતો માટે ગુરુદેવ પાસે વરદાનોનીયાચના કરી રહ્યા છે! સર્વના સ્વામિ છતાં કેવા વિનમ્ર સેવક!! ‘સ્વામિસેવકભાવ’ની આ ભાવના આ સંપ્રદાયના પ્રાણરૂપે છે.

prasang 1

લીલાપુરુષોત્તમ શ્રીકૃષ્ણ પરમાત્મા બાલ્યાવસ્થાથી જ નટખટ, નટવર ક્ન્હૈયાહતા, સમર્થ હતા. અનેક લીલામાં વિશારદ હતા, છતાં મૂકભાવે, શૂન્યભાવે, દાસભાવે, વિનમ્રતાથી જાણે કાંઈ જ પોતે જાણતા નથી એવા નિર્દોષભાવે, ગુરુદેવશ્રી સાંદીપનીજીના આશ્રમમાં બલરામજી અને સુદામા સાથે વિદ્યાભ્યાસમાંગુરુદેવના ચરણોમાં, પોતાના અસ્તિત્વ ને વ્યક્તિત્વને વિલીન કરીનેબાલસહજભાવે બેઠા છે તથા આશ્રમની વિવિધ સેવાઓમાં ખોવાઈ ગયા હોય એવું પણદર્શન થઈ રહ્યું છે! ગુરુચરણે પોતાનાં ઐશ્વર્ય ને સામર્થ્યની જેને સહજવિસ્મૃતિ રહે એ જ સાચો શિષ્ય!તરથી સ્વીકારી, સમર્થથકા ઝરણા કરી આશ્રિતો માટે ગુરુદેવ પાસે વરદાનોનીયાચના કરી રહ્યા છે! સર્વના સ્વામિ છતાં કેવા વિનમ્ર સેવક!! ‘સ્વામિસેવકભાવ’ની આ ભાવના આ સંપ્રદાયના પ્રાણરૂપે છે.

prasang 1

પિતાશ્રી ધર્મદેવ તથા માતુશ્રી ભક્તિમાતા સહ બીરાજમાન શ્રીઘનશ્યામપ્રભુ-શ્રીહરિકૃષ્ણમહારાજ-ધર્મભક્તિસુત શ્રી સહજાનંદસ્વામી મહારાજ; આદિ આ ચાર્યવર્ય શ્રી રઘુવિરજીમહારાજ(વડતાલ ગાદી) તથા આદિ આચાર્યવર્ય શ્રીઅયોધ્યાપ્રસાદજીમહારાજ (અમદાવાદ ગાદી) સહ અલૌકિક દર્શન આપી રહ્યા છે!તરથી સ્વીકારી, સમર્થથકા ઝરણા કરી આશ્રિતો માટે ગુરુદેવ પાસે વરદાનોનીયાચના કરી રહ્યા છે! સર્વના સ્વામિ છતાં કેવા વિનમ્ર સેવક!! ‘સ્વામિસેવકભાવ’ની આ ભાવના આ સંપ્રદાયના પ્રાણરૂપે છે.