વસંત પંચમીના મંગલકારી દિવસે રાજકોટ મહિલા મંડળ દ્વારા યોગીધામની સભામાં ડૉક્ટરો અને પ્રોફેસરોએ સરસ્વતી દેવી અને શિક્ષાપત્રીના શ્લોકોનું મહિમા ગાન કરી અને સદ્દ. બ્રહ્માનંદસ્વામી, સદ્દ. નિષ્કુળાનંદસ્વામી, બ્રહ્મસ્વરૂપ સ્વામીશ્રી શાસ્ત્રીજીમહારાજના પ્રાગટ્યદિન નિમિત્તે પ્રાર્થના કરી.