• Filters
  • Switch to grid layout
  • Swtich to table layout
Main
On Date: 23 August 2019

પ.પૂ.બાપજી જેવા સત્પુરુષ ક્યારેય વિદાય થતા જ નથી! તેઓશ્રીએ કરેલાં કાર્યો સ્વરૂપે તેમની કૃપાનો અભિષેક આપણને દિવ્યતા અને ધન્યતાનો અનુભવ કરાવ્યા જ કરશે! તેઓશ્રીની પૃથ્વીની યાત્રા દરમિયાન દર્શન-સત્સંગનું સૌભાગ્ય મળ્યું તે જ આપણા જીવનની સાર્થકતા! તેઓશ્રીનાં શ્રીચરણોમાં શત શત વંદન!

Related Activities

Our Aim

O Lord ! Anyone becomes Atmiya or not, Please make me Atmiya !

WhatsApp
YouTube Subscription