Atmiya Yuva Mahotsav - Third Session

On Date: 02 January 2015

જ્યાં સુધી વચનામૃત ગ.પ્ર. ૧૬-૧૮ પ્રમાણે વિવેક ના હોય તો અંતઃકરણ શુદ્ધ ન થાય, આત્માની યાત્રા પ્રભુ તરફ ચાલે નહિ. અને જ્યાં સુધી નિષ્ઠા દ્રઢ ના થાય ત્યાં સુધી નિર્દોષબુદ્ધિમાં એન્ટ્રી ના મળે. પ. પૂ. હરિપ્રસાદ સ્વામીજી. ક્લિક કરો

પ્રભુને કર્તા-હર્તા માનીને જીવીએ તેમ દાસત્વ વધતું જાય. દાસત્વ નહિ આવે તો કોઈ ગુણ પ્રગટશે નહિ. દાસત્વ એટલે ' ભક્તોને કેવળ બ્રહ્મની મૂર્તિ માનીને સેવા ' પ.પૂ.હરિપ્રસાદ સ્વામીજી. ક્લિક કરો

સંતોના આશીર્વાદથી ઇન્દ્રિયોનો પ્રવાહ બદલાય જેથી મન, બુદ્ધિ શુદ્ધ થાય અને હૈયામાં સુખ શાંતિની શરૂઆત થાય. ઓક્સીજન કરતાં સાધુનો મહિમા અનંત ગણો છે, કેમ કે સાધુ જન્મ-મરણના રોગમાંથી છોડાવે છે. પ.પૂ.હરિપ્રસાદ સ્વામીજી. ક્લિક કરો

Our Aim

O Lord ! Anyone becomes Atmiya or not, Please make me Atmiya !

WhatsApp
YouTube Subscription