Atmiya Yuva Mahotsav - First Session

On Date: 01 January 2015

જો તુફાનોસે ટકરાયે ઉસે યુવાન કહતે હે.. આવા લાખો યુવાનોનું સર્જન પ.પૂ.હરિપ્રસાદસ્વામીએ કર્યું છે. અને એ યુવાનોનું સંમેલન એટલે આત્મીય યુવા મહોત્સવ.  ક્લિક કરો

યુવાનોને જીવનમાં આગળ વધવા માટે ત્રણ વાત કહીશ. ૧. વ્યવસ્થા માટે વિચાર કરતા નહિ. ૨. મહાનુભાવોના વિચારોને જાણવાનો પ્રયાસ કરજો. ૩. કેટલું સાંભળ્યું એના કરતા કેટલું જીવનમાં અમલમાં મૂક્યું તે મહત્વનું છે. - મહામહીમ રાજયપાલ શ્રી વજુભાઈ વાળા.  ક્લિક કરો

ભારતીય સંસ્કૃતિના બે સનાતન સૂત્ર - સત્યં વદ... અને ધર્મ ચર... ની ભાવનાને પ.પૂ.હરિપ્રસાદસ્વામીજીએ સમાજમાં પ્રવર્તાવી છે. બીજમાંથી વટવૃક્ષ બનેલ આ ભાવનાની શીતળતાનો અનુભવ સમગ્ર સમાજને આજે થઈ રહ્યો છે. - મહામહીમ રાજયપાલ શ્રી વજુભાઈ વાળા . ક્લિક કરો

પરદેશની ધરતી પર, કળિયુગના પ્રવાહમાં તણાયેલા યુવાનને નિ:સ્વાર્થ પ્રેમ આપી, સારા મિત્રો (ભગવદી) સાથે મૈત્રી કરવાની સમજણ આપી, જીવનમાં વિવેક, પવિત્રતા અને સાચો આનંદ પ્રગટાવતા પ.પૂ.હરિપ્રસાદ સ્વામીજી. આવા હજારો યુવકોના દર્શન કરવાનો અવસર એટલે આત્મીય યુવા મહોત્સવ.  ક્લિક કરો

हरिप्रसाद स्वामीजी महाराज का निःस्वार्थ प्रेम और वात्सल्यता से लाखों युवान और देश के प्रतिष्ठित व्यक्तियों के हृदय में आत्मीयता का अनुभव हुआ है। अक्षरनिवासी श्री अशोक सिंघल जी| आत्मीय युवा महोत्सव के युवानों का दर्शन करके बहुत प्रसन्न हुए। स्वामीजी के साथ उनका एक अटूट संबंध रहा ।  क्लिक करें

जिंदगी की असली उड़ान अभी बाकी है, हौसलों का इम्तिहान अभी बाक़ी है, अभी तो नापी है सिर्फ़ मुट्ठी भर ज़मीन हमने, अभी तो सारा आसमान बाक़ी है। आत्मीय युवा महोत्सव की युवाशक्ति अपने गुरु के आशीर्वाद से इस समस्त आसमान को नापने के लिए सक्षम है। - श्री प्रफुल्ला परख (भारतीय जैन संगठन) ।  क्लिक करें

પ.પૂ.હરિપ્રસાદ સ્વામીજી એ આઠ દાયકાની તપશ્ચર્યાના ફળસ્વરૂપે જીવંત માનવ મંદિરોનું નિર્માણ કર્યું. સત્સંગના યોગથી સજ્જન થઈ અને સક્રિય થયેલા યુવાનોને, સમાજ અને સંસ્કૃતિના રક્ષણ માટે, સંગઠિત કરવાના પૂ.સ્વામીજીના કાર્યને બિરદાવતા પૂ.જીનચંદ્રજી મહારાજ. 

ક્લિક કરો

માણસમાં માણસાઈ પ્રગટાવવાનું, વ્યક્તિને માનવ મંદિરો, ચૈતન્ય મંદિરોમાં પરિવર્તિત કરવાનું, દિશાહીન યુવાપેઢીના પથદર્શક બનીને સૌને માર્ગસ્થ કરવાનું ભગીરથ કાર્ય પૂ.હરિપ્રસાદ સ્વામીજીએ કર્યું છે. - પૂ.જીનચંદ્રજી મહારાજ.  ક્લિક કરો

પરિવારની આત્મીયતા,પ્રેમ,સ્નેહ,સંપ વગેરેમાં આડે આવતું હોય તો તે છે વ્યક્તિનો વિકૃત થયેલ અહંકાર.કોઈ વાતનો અહમ્ ના રાખીએ તો સુહૃદભાવ સરળ બની જાય અને આત્મીયતા સહજતાથી પ્રગટી જાય.આત્મીય થઈને જીવવું એ જ સ્વામીજીના ચરણે ખરી ગુરુદક્ષિણા છે. -પૂ. જીનચંદ્રજી મહારાજ ક્લિક કરો

Our Aim

O Lord ! Anyone becomes Atmiya or not, Please make me Atmiya !

WhatsApp
YouTube Subscription