Atmiya Yuva Mahotsav - 2018, Ahmedabad

On Date: 07 January 2018

How to live a long, successful and happy life? Harvard researchers may just have your answer. Our relationships (Atmiyata) and how happy we are in that has a powerful influence on our health - P. Brahmvihariswami Click here

વિશ્વ 4 પ્રકારના આતંકવાદથી પીડાય છે. 1.ત્રાસવાદીઓનો, 2.વ્યસનોનો, ૩.નકારાત્મક વિચારોનો , 4.સ્વભાવ, પ્રકૃતિનો આતંક સત્સંગ અને ભક્તિના માધ્યમથી ભગવાન ધારક સંતની ગોદમાં બેસી જઈએ તો ન ટળે તેવા સ્વભાવ-પ્રકૃતિનો આતંક પણ ટળી જાય. -Shri Yash,Canada  ક્લિક કરો

અઠવાડિક_સભામાં જવાથી યુવાનોના ધ્યેયની સ્પષ્ટતા થાય, જીવન જીવવાનો સાચો માર્ગ મળે, દોષો ટળી જાય અને વ્યસનો છૂટે છે. જીવનની કોઈ પણ સારી-માઠી સ્થિતિનું સર્જન પ્રભુએ મને આગળ લઈ જવા કે કોઈ શીખ આપવા કર્યું છે તેવી સમજ કેળવાય છે. - શ્રી પ્રીશિત શાહ  ક્લિક કરો 

પ.પૂ. હરિપ્રસાદસ્વામીજીએ દેશ, ધર્મ અને સંસ્કૃતિની રક્ષા કરવાના ભગીરથ કાર્ય માટે યુવાનોને પસંદ કર્યા છે, તે વાત તેમની દીર્ધદૃષ્ટિ સૂચવે છે. સ્વામીશ્રીના સંતો અને હરિભક્તો સમાજને સતત વિકાસ માટે પ્રયત્નો કરી રહ્યા છે. -શ્રી નીતિન પટેલજી  ક્લિક કરો 

૧. બે સારા સાધુ અને ત્રણ સારા હરિભક્તો જોડે દોસ્તી રાખે. ૨. અઠવાડિક સભા ભરે. ૩. રાત્રે સૂતી વખતે ૩૦ મિનિટ સ્વાધ્યાય-ભજન કરીને સૂઈ જાય. સ્વામીજી જેવા સત્પુરુષના વચને આ ત્રણ આજ્ઞા પાળો તો કાળ, કર્મ અને માયાના બંધનથી પર કરે. -પૂ. સર્વમંગલસ્વામી ક્લિક કરો 

Our Aim

O Lord ! Anyone becomes Atmiya or not, Please make me Atmiya !

WhatsApp
YouTube Subscription