Atmiyadham Murti Pratishtha Mahotsav - 2019, Waghodia, Vadodara
On Date: 26 May 2019
Activity: Cultural Care
Location: Vadodara Locationwise
CLICK ON BELOW GALLERY FOR MORE IMAGES
પ્રસંગો તો સંસારમાં બનવાના જ... મહારાજ પ્રસંગો ઊભા કરે એની પાછળની ભાવના એક જ છે... આપણા જીવમાંથી હઠ-માન-ઈર્ષા કાઢવા છે. સંપ-સુહ્રદભાવ-એક્તાથી ખરેખર જીવાય તો હઠ-માન-ઈર્ષાનો પ્રલય થઈ જાય, પ્રભુના સુખની શરૂઆત થઈ જાય. કલીક કરો
કોઈ પણ સંજોગોમાં સુહ્રદભાવ છોડવો નથી. વગર વાંકે પ્રસંગ બને તેવે વખતે પણ દાસત્વ, સરળતા, ભક્તિ છોડ્યા વિના બધા ખૂબ મોટા છે એવું માનીને જીવીશું તો હુહાંટો, ડોળ, દંભ, પ્રદર્શન ક્યારે જતાં રહેશે તે ખબર નહીં પડે. કલીક કરો
માનને કાઢવા માટે પ્રભુ પ્રસંગો ઊભા કરે ત્યારે હરેક પ્રસંગે, મિનિટે, કલાકે પ્રભુને કર્તાહર્તા માનો. કોઈનો અભાવ - અરુચિ આવી જાય તો રાત્રે રડીને પ્રાર્થના કરો. કલીક કરો