ભારતની સંસ્કૃતિમાં દવા-દુવાની પ્રણાલી છે. આર્ષદ્રષ્ટા ઋષિઓ પણ મહામારીના કપરાકાળે યજ્ઞો કરતા હતા, એ મુજબ હરિધામ-સોખડા દ્વારા વિશ્વભરના બે લાખ સત્સંગીઓને સોશિયલ ડીસ્ટન્સીંગ સાથે પોતાના ઘરે શ્રીસ્વામિનારાયણ મહામંત્ર ની અખંડ ધૂન કરાવાઈ હતી.

O Lord ! Anyone becomes Atmiya or not, Please make me Atmiya !