એશિયન ગ્રીન સોસાયટી (હાલોલ) માં આવેલ રાધા-કૃષ્ણ મંદિર પાસે યોજાયેલ સત્સંગ સભામાં આત્મીય પ્રદેશ, હાલોલ વિભાગના હરિધામના સંતોએ હાલોલ શહેર અને આજુબાજુના ૩૦ જેટલા ગામડાઓમાંથી પધારેલા ભક્તોને સત્સંગનો લાભ આપ્યો હતો.
Lord Swaminarayan's Bhakt Ratno Darshan & H.D.H. Hariprasad Swamiji Maharaj's followers inspiring incidents speech was given by P. Guruprasad Swami at Atmiya Vidya Dham, Bakrol (V.V.Nagar) on Oct. 20, 2019.